Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

મહારાષ્ટ્રમાં આકરા પગલાં લેવાના શરૂ: નિયમોનું ઉલ્લંઘન કરનારા હોલ હોટલો અને સિનેમા ઘરોને કોરોના ચાલુ રહેશે ત્યાં સુધી બંધ કરી દેવાશે

મુંબઇ: ઉદ્ધવ ઠાકરે સરકારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે હોટલો, હોલ અને સિનેમાઘરો કોરોના સંબંધી નિયમોનું ઉલ્લંઘન કરતાં માલૂમ પડશે, તો તેને, જ્યાં સુધી કોરોના મહામારીને સરકાર તરફથી ડિઝાસ્ટર નોટિફાઈ કરવાનું ચાલુ રખાશે, ત્યાં સુધી બંધ કરી દેવામાં આવશે.

(11:12 pm IST)