Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પીએમ મોદીએ બુધવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે બોલાવી બેઠક

નવી દિલ્હી : દેશમાં કોરોના વધતા કેસોની વચ્ચે પીએમ મોદી ફરી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 17 માર્ચના થનારી આ બેઠકમાં પીએમ મોદી કોરોનાના વધતા કેસ અને વેક્સિનેશનપર ભાર આપવાની વાતોને લઇને ચર્ચા કરશે. પીએમ મોદી આ દરમિયાન મુખ્યમંત્રીઓ સાથે કોરોના નિયંત્રિત સબંધે ચર્ચા કરશે ..

(9:45 pm IST)