Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ઝારખંડમાં ૭૫ % નોકરીઓ સ્થાનિકો માટે રાખવામાં આવશે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે વિધાનસભામાં જાહેર કર્યું છે કે રાજ્યના ખાનગી સેક્ટરોમાં ૭૫ ટકા જેટલી નોકરીઓ સ્થાનિકો માટે રિઝર્વ રાખવામાં આવશે.

(2:01 pm IST)