Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

મહારાષ્ટ્રના એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ સચિન વાઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યો

રિલાયન્સના સર્વેસર્વા અને દેશના પ્રથમ નંબરના ઉદ્યોગપતિ  મુકેશ અંબાણીના મુંબઈના નિવાસ પાસેથી વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી તે સંદર્ભે એન.આઈ.એ. દ્વારા ધરપકડ કરી કસ્ટડીમાં લેવામાં આવેલ  મુંબઈના પોલીસ ઓફિસર સચિન વાઝેને સસ્પેન્ડ કરતો હુકમ એડિશનલ પોલીસ કમિશનર સ્પેશીયલ બ્રાન્ચ એસ.જી. ચૈતન્યએ કર્યો છે

(2:00 pm IST)