Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો આતંક બરકરાર રહ્યો, ૧૬ાા હજાર ઉપર નવા કેસ

પુણે નાગપુર અને મુબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ હજારથી ૩૨૦૦ સુધી નવા કેસો નોંધાયા

કેરળ અને પંજાબમાં પણ ૧૮૦૦ અને ૧૫૦૦ આસપાસ નવા કેસો : ગુજરાતમાં આંકડો ૮૦૦ ને ટપી ગયો : તામિલનાડુ મધ્યપ્રદેશ, કર્ણાટક, એમપી, તામિલનાડુ, હરિયાણામાં પણ કોરોનાએ ઉપાડો લીધો છે : જમ્મુ અને કાશ્મીરમાં ૧૦૦ નવા કેસ : જ્યારે ગુજરાતના રાજકોટમાં ૬૧, વડોદરામાં ૯૫, અમદાવાદ ૧૬૩ અને સુરતમાં ૨૧૭ નવા કોરોના કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૧૬,૬૨૦

પુણે          :  ૩,૨૫૯

નાગપુર      :  ૨,૩૫૩

મુંબઈ        :  ૧,૯૬૩

કેરળ         :  ૧,૭૯૨

પંજાબ        :  ૧,૪૯૨

કર્ણાટક       :  ૯૩૪

ગુજરાત      :  ૮૧૦

તામિલનાડુ   :  ૭૫૯

મધ્યપ્રદેશ   :  ૭૫૨

બેંગ્લોર       :  ૬૨૯

છત્તીસગઢ    :  ૪૭૫

હરિયાણા     :  ૪૪૦

દિલ્હી         :  ૪૦૭

આંધ્રપ્રદેશ    :  ૨૯૮

ચેન્નાઈ       :  ૨૯૪

પ. બંગાળ    :  ૨૮૩

ઈન્દોર       :  ૨૬૩

રાજસ્થાન    :  ૨૫૦

તેલંગણા     :  ૨૨૮

સુરત         :  ૨૧૭

ઉત્તરપ્રદેશ   :  ૧૭૮

અમદાવાદ   :  ૧૬૩

ભોપાલ       :  ૧૩૯

ચંદીગઢ      :  ૧૨૦

જમ્મુ કાશ્મીર :  ૧૦૫

વડોદરા      :  ૯૫

કોલકતા      :  ૯૩

હિમાચલ પ્રદેશ  :        ૭૮

ઓડીશા      :  ૭૧

ગોવા         :  ૬૬

ગુરૂગ્રામ      :  ૬૫

રાજકોટ      :  ૬૧

ઝારખંડ       :  ૬૧

ઉત્તરાખંડ     :  ૫૨

બિહાર        :  ૫૦

જયપુર       :  ૪૯

હૈદ્રાબાદ      :  ૪૬

બ્રાઝિલ અને અમેરિકામાં આજે અચાનક કોરોના કેસોમાં ભારે ઘટાડો : ભારતમાં કોરોના સડસડાટ ભાગ્યો જાય છે

ફ્રાન્સમાં પણ ભારત જેટલા ૨૬ હજાર નવા કેસ : રશિયામાં ૧૦ હજાર કેસ નોંધાયા : જર્મનીમાં ૯ હજાર આસપાસ : ઈંગ્લેન્ડમાં ૪૬૧૮ : યુનાઇટેડ આરબ અમીરાતમાં ૨૦૦૦ આસપાસ અને ચીનમાં ૫, ઓસ્ટ્રેલિયા ૯ અને હોંગકોંગમાં ૨૪ નવા કોરોના કેસ નોંધાયા

બ્રાઝીલ       :   ૪૪,૧૨૦ નવા કેસો

અમેરીકા      :   ૩૬,૮૯૬ નવા કેસો

ફ્રાન્સ          :   ૨૬,૩૪૩ નવા કેસો

ભારત         :   ૨૬,૨૯૧ નવા કેસો

ઈટલી         :   ૨૧,૩૧૫ નવા કેસો

રશિયા        :   ૧૦,૦૮૩ નવા કેસો

જર્મની        :   ૮,૯૮૫ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૪,૬૧૮ નવા કેસો

બેલ્જીયમ     :   ૩,૫૯૮ નવા કેસો

કેનેડા         :   ૨,૯૫૬ નવા કેસો

યુએઈ         :   ૧,૯૯૨ નવા કેસો

જાપાન        :   ૧,૨૮૮ નવા કેસો

સાઉથ કોરીયા :   ૪૫૯ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૪૮ નવા કેસો

હોંગકોંગ      :   ૨૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૯ નવા કેસ

ચીન          :   ૫ નવા કેસ

ભારતમાં ફરી કોરોનાની તેજ ગતિ યથાવત :છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૬,૨૦૦ કેસ નોંધાયા, ૧૭ હજાર સાજા થયા

નવા કેસો     :   ૨૬,૨૯૧ કેસો

નવા મૃત્યુ     :   ૧૧૮

સાજા થયા    :   ૧૭,૪૫૫

કુલ કોરોના કેસો  :      ૧,૧૩,૮૫,૩૩૯

એકટીવ કેસો  :   ૨,૧૯,૨૬૨

કુલ સાજા થયા   :      ૧,૧૦,૦૭,૩૫૨

કુલ મૃત્યુ      :   ૧,૫૮,૭૨૫

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૭,૦૩,૭૭૨

કુલ કોરોના ટેસ્ટ   :      ૨૨,૭૪,૦૭,૪૧૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૨,૯૯,૦૮,૦૩૮

૨૪ કલાકમાં    :     ૧,૪૦,૮૮૦

પેલો ડોઝ       :     ૧,૨૦,૮૮૫

બીજો ડોઝ      :     ૧૯,૯૯૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૦૦,૮૧,૬૫૭ કેસો

બ્રાઝીલ       :   ૧,૧૪,૮૩,૩૭૦ કેસો

ભારત         :   ૧,૧૩,૮૫,૩૩૯ કેસો

(1:19 pm IST)