Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ખાલિસ્તાની દુષ્પ્રચારનો શિકાર નહી બને કરતારપુર તીર્થયાત્રી : પાકિસ્તાન

ભારતએ ગુરૂવારના પાકિસ્તાનથી એ સુનિશ્ચીત કરવા માટે કહ્યું કે કરતારપુર જવાવાળા તીર્થયાત્રીઓને ખાલીસ્તાની દુષ્પ્રચારનો શિકાન નહી બનાવવામા આવે. પાકિસ્તાને કહ્યું છે કે તે એવી કોઇ ગતિવિધિની અનુમતિ નહી આપે ભારતે એ પણ કહ્યું કે આ બેઠકને  બંને દેશો વચ્ચે વાતચીત બીજી વખત શરૂ થવાના તૌર પર ન જોવામાં આવે.

(10:26 pm IST)
  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST