Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

એગ્ઝિટ પોલ શું કહે છે.....

એગ્ઝિટ પોલની આગાહીને લઇને ચર્ચાઓનો દોર

        નવીદિલ્હી-અમદાવાદ,તા. ૧૪ : ગુજરાતમાં ચૂંટણીની પ્રક્રિયા બીજા તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી એગ્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. એગ્ઝિટ પોલના મોટાભાગના તારણોમાં હિમાચલ પ્રદેશમાં ભાજપે સપાટો બોલાવીને કોંગ્રેસ પાસેથી સત્તા કબજે કરવાના સંકેત આપવામાં આવ્યા છે જ્યારે બીજી બાજુ હાઈવોલ્ટેજ અને હાઈપ્રોફાઇલ ગુજરાતમાં ભાજપ સત્તા જાળવી રાખે તેવા સંકેત આપવામાં આવ્યા છે.

ગુજરાત અંગે એગ્ઝિટ પોલ

સંસ્થા

ભાજપ

કોંગ્રેસ

અન્ય

ઓનલાઈન સી-વોટર

૧૦૮

૭૪

૦૦

ટાઇમ્સનાઉ-વીએમઆર

૧૦૬-૧૧૬

૬૩-૭૩

૦૦

આજતક

૯૯-૧૧૩

૬૮-૮૨

૦૦

રિપબ્લિક ટીવી

૧૦૮

૭૪

૦૦

ઇન્ડિયા ટુડે-એક્સિસ

૯૯-૧૧૩

૬૮-૮૨

૧-૪

હિમાચલ અંગે એગ્ઝિટ પોલ

ઓનલાઈન સી-વોટર

૪૧

૨૫

ન્યુઝ-૨૪-ચાણક્ય

૫૫

૧૩

૦૦

ઇન્ડિયા ટુડે-એક્સિસ

૫૧

૧૭

૦૦

એબીપીન્યુઝ-સીએસબીએસ

૪૭-૫૫

૧૩-૨૦

૦૦

(7:56 pm IST)