Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બીજા તબક્કાનુ ચિત્ર

બીજા દોરમાં ૬૮.૭૦ ટકા મતદાન

        અમદાવાદ, તા.૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું આજે મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ મતદાનની પ્રક્રિયા પુરી થઇ હતી. બીજા તબક્કાનું ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

બીજા તબક્કાની કુલ સીટો................................. ૯૩

કુલ મતદારો નોંધાયા........................... ૨.૨૨ કરોડ

પુરૂષ મતદારો નોંધાયા......................... ૧.૧૫ કરોડ

મહિલા મતદારો નોંધાઇ...................... ૧.૦૭  કરોડ

૧૮-૨૬ વય મતદારોની સંખ્યા......... ૩૭.૩૭  લાખ

કુલ  ઉમેદવારના ભાવિ સીલ ........................ ૮૫૧

કુલ  રાજકીય પાર્ટી મેદાનમાં રહી..................... ૫૨

બીજા તબક્કામાં પોલીસ જવાનો હતા..... ૧.૭૪ લાખ

 બીજા તબક્કામાં પોલિંગ સ્ટેશન સ્થાપિત... ૨૫૫૫૮

બીજા તબક્કામાં કર્મચારીઓ ફરજ પર હતા ૨.૪૧ લાખ

સૌથી વધુ ઉમેદવારો નોંધાયા........... મહેસાણા (૩૪)

સૌથી ઓછા ઉમેદવારો નોંધાયા............. ઝાલોદ (૨)

મતદારની દ્રષ્ટિએ નાની સીટ લિમખેડા સીટ (૧.૮૭ લાખ)

મતદારની દ્રષ્ટિએ મોટી સીટ ઘાટલોડિયા સીટ (૩.૫૨લાખ)

(7:51 pm IST)