Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વિધાનસભામાં સોમનાથ દા ને સર્વોચ્ચ રાજકીય સમ્માન અપાશેઃ મમતા બેનર્જી

કોલકતા :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યુ કે સોમનાથ ચેટર્જીના પાર્થિવ શરીરને બેલે વ્યુ ક્લિનિકથી હાઈકોર્ટ લઈ જવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી ચેટર્જીના પાર્થિવ શરીરને વિધાનસભા લઈ જવામાં આવશે જ્યાં તેમને સર્વોચ્ચ રાજકીય સમ્માન આપી તેમના શરીરને તેમના પરિવારને સોંપવામાં આવશે.

  તેમના નિવાસસ્થાનેથી તેમને એસએસકેએમ હોસ્પિટલ લઈ જવામા આવશે જ્યાં તેમણે મેડીકલ રિસર્ચ માટે શરીર દાન કર્યુ હતુ.

(8:29 pm IST)