Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

હિમા દાસની અંગ્રેજી પર આપતિજનક ટિપ્પણી:કુમાર વિશ્વાસે આપ્યો જવાબ

વર્લ્ડ એથલેટિક્સમાં દેશને ગોલ્ડ અપાવનાર એથલેટ હિમા દાસની જીત પર એએફઆઈએ આપતિજનક ટ્વિટ કરતા લખ્યુ કે, મીડિયા સાથે વાત કરતી વખતે હિમા દાસ અંગ્રેજી બોલવામાં સહજ નહોતી પરંતુ તેણે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યુ. જો કે આ ટ્વિટ બાદ કવિ કુમાર વિશ્વાસ ભડક્યા હતા ને ટ્વિટ કરતા લખ્યુ કે, ખેલાડીની મેદાનમાં ઝડપ અપેક્ષિત છે કે અંગ્રેજીમાં પાવરધા હોવું.

(1:05 pm IST)