Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

હવે ટ્રેનો નહિ પડે મોડી, રેલવે કરશે આ ટેક્નોલોજીનો ઉપયોગ

નવી દિલ્હી :ભારતમાં મોટાભાગે અનિયમિત ટ્રેક મેન્ટેનન્સના કારણે ટ્રેનો મોડી પડતી હોવથી લોકોને ટ્રેનોની રાહ જોવી પડતી હતી. પરંતુ ભારતીય રેલવેએ તેનો ઉપાય શોધી કાઢ્યો છે. રેલવે હવે ટ્રેક્સની સંભાળ અને તેની જાળવણી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદથી પાટાનું રિપેરિંગ અને મેન્ટેનન્સનું કેલેન્ડર તૈયાર કરશે. રેલવેના આ પગલાને લીધે હવે ટ્રેનોના અકસ્માતમાં પણ ઘટાડો થશે.   

(12:58 pm IST)