Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિ યથાવત :સુરક્ષાદળો ફરીથી શરુ કરશે ઓપરેશન

 

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરમાં રમઝાન દરમિયાન આતંકવાદીઓ સીમા પારથી ઘૂસણખોરી કરીને આતંક ફેલાવી રહ્યાં છે ત્યારે આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ જે પ્રકારે ઓપરેશન પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો હતો તેને હવે તેને આગળ વધારવામાં નહી આવે. સુત્રોનાં હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર સુરક્ષાદળોની સલાહ બાદ ગૃહમંત્રાલયે નિર્ણય લીધો છે

(10:52 pm IST)