Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

સવારે પ૯૦૦૦ની સપાટી વટાવ્યા બાદ શેર બજારે ગોથુ ખાધુઃ ૪પ૦થી વધુ પોઇન્ટ તુટયો

મુંબઇ : આજે સવારે સેન્સેકસ ૩૧૭ પોઇન્ટ અપ સાથે પ૯૧૦૩ ઉપર ખુલ્યો હતો પરંતુ બપોરે પ્રોફીટ બુકીંગ શરૂ થતા બજારે ગોથુ ખાધુ હતું: આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૭૯ પોઇન્ટ ઘટીને પ૮૩૦૭ તથા નીફટી ૧૩૩ પોઇન્ટ ઘટીને ૧૭૩૭૭ ઉપર ટ્રેડ કરે છેઃ એકસીસ બેક ૭૦૩, ટેક મહિન્દ્ર ૧૬ર૭, પાવર ગ્રીડ ર૦પ, એનટીપીસી ૧ર૬, કોટક બેંક ૧૮૬૪, રિલાયન્સ ર૪૧૦, ક્રેડિટ એકસેસ ૭૧૦, સ્પંદના પ૦ર, મિન્દા ૧૦રર, સન ફાર્મા ર૭૮, સેટીન ૯૪, આઇડીબીઆઇ પ૧, આઇડીયા ૧પ.૭૧ ઉપર ટ્રેડ કરે છે.

(3:24 pm IST)