Gujarati News

Gujarati News

એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ: સહકારના નવા યુગમાં પ્રવેશ: આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૧૪થી ૧૬ ડિસેમ્બર ત્રિદિવસીય સમિટ યોજાશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ૧૪ ડિસેમ્બરે સમિટનું ઉદ્દઘાટન કરશે : રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજી પટેલ, કુટિર ઉદ્યોગ, સહકાર તથા ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ:૧૬મીએ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે :આણંદના અમુલ સંકુલમાં સરદાર પટેલ ઑડિટોરિયમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ access_time 9:41 am IST