Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ચણામાં તેજી યથાવત ;એરંડામાં દબાણ : સોયાબીન અને મેન્થા ઓઇલમાં સુધારો

રાજકોટ :એરંડામાં લગભગ પોણા ટકાની નરમાશ જોવા મળી રહી છે, જોકે ચણાની કિંમતોમાં સારી તેજી રહી હતો જયારે  મસાલા પેકમાં હળદરમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો હતો  જોકે ખાદ્ય તેલમાં દબાણ હોવા છતા સોયાબીનની કિંમતોમાં લગભગ અડધા ટકાની તેજી રહી હતી જોકે મેન્થા ઓઈલમાં નીચલા સ્તરેથી ખરીદદારી ફરતા વાયદામાં કિંમત અડધા ટકા વધતી જોવા મળી છે જયારે કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

(1:48 pm IST)