Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

નવી સીઝનમાં સુગર મિલોએ 12 લાખ ટન ખાંડની નિકાસ કરવા હસ્તાક્ષર કર્યા

મુંબઈ : ઓક્ટોબરથી શરૃ થયેલી નવી સીઝનમાં શુગર મિલો ૧ર લાખ ટન ખાંડની નિકાસ કરવા માટેની ડીલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. કોન્ટ્રક્ટમાં એક-તૃંત્યાંશન ભાગ વાઈટ શુગરની છે. વિવિધ ડેસ્ટિનેશન ખાતે અત્યાર સુધી શુગર મિલની લગભગ ર૦૦,૦૦૦ ટન નિકાસ કરવામાં આવશે.  

   ભારતીય શુગર મિલોએ દુબઈ સ્થિત અલ ખાલિજ શુગર રિફાઈનરી અને ટ્રેડર્સ સાથે કોન્ટ્રક્ટ કર્યો છે. આ ઉપરાંત પોડોશી દેશન બાંગ્લાદેશ અને શ્રીલંકા ખાતે પણ વેપારીઓએ કોન્ટ્રક્ટ કર્યો છે. ભારત સોમાલિયા જેવા ઈસ્ટ આફ્રિકાના દેશોમાં પણ ખાંડની નિકાસ કરે છે.

(1:47 pm IST)