Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાહુલના દરબારમાં પહોંચ્યા ૩ રાજયોના CMના દાવેદારઃ આજે નિર્ણય

નવી દિલ્હી : મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢના CM  કોણ? સાંજ સુધીમાં નિર્ણયઃ ત્રણેય રાજયોના CM પદના દાવેદારો દિલ્હી રાહુલના દરબારમાં પહોંચી ગયા છેઃ સચિન પાયલટ, અશોક ગેહલોટ, કમલનાથ, સિંધિયા આજે સવારે દિલ્હી આવી પહોંચ્યા છેઃ મ.પ્રદેશમાં કમલનાથ લગભગ ફાઇનલ છે.

 

(11:28 am IST)