Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મિસ એશિયા વોશિંગટન 2018 નો તાજ નેહા ક્રિષ્નાના શિરે

વોશિંગટન : હયાત રેન્ટન શિતલે વોશિંગટન મુકામે 18 નવે.ના રોજ યોજાઈ ગયેલ સૌંદર્ય સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન યુવતી નેહા ક્રિષ્ના  પ્રથમ વિજેતા બની છે. તે ગૂગલમાં નોકરી કરે છે.તથા આગામી 2019 ની સાલમાં યોજાનારી મિસ અમેરિકા સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેશે

 તે અમેરિકામાં વસતા લઘુમતિ કોમની સંસ્કૃતિ ઉજાગર કરી તેમનું પ્રતિનિધિત્વ કરવાની નેમ ધરાવે છે. તથા એશિયન અમેરિકન કોમ્યુનિટીની  કલચરલ એમ્બેસેડર બનવા માંગે છે.

 

(7:01 pm IST)