Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મોક ડ્રીલ દરમ્‍યાન ઘોડાને બદલે લાઠી પર સવાર થઇને દોડતી નજરે આવી યુપી પોલીસ

ફિરોઝાબાદ (ઉત્તર પ્રદેશ) પોલીસનો એક મોકડ્રીલ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પોલીસ કર્મી ઘોડાને બદલે લાકડી પર સવાર થઇ દોડતા નજરે આવી રહ્યા છે.

પોલીસએ ટવિટ કર્યુ ઝગડાઓથી નિપટવા માટે આ મોકડ્રીલ કરવામાં આવેલ જનપદમાં ઘોડેશ્વાર પોલીસ ન હોવાને કારણે આરક્ષિઓ દ્વારા ઘોડેશ્વાર પોલીસ કાર્યવાહીનુ પ્રતિકાત્‍મક અભ્‍યાસ કરવામાં આવ્‍યો.

(11:50 pm IST)