Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બીજેપીનો મતલબ છે ‘ ભગોડે જુટાઓ પાર્ટી' ૧૭ બાગી ધારાસભ્‍યોને લઇ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાની ટિપ્‍પણી

     અયોગ્‍ય ઠેરવવામા આવેલ કર્ણાટકના ૧૭ બાગી ધારાસભ્‍યો પર સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી બુધવારના કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બીજેપીનો અર્થ છે ભગોડે જુટાઓ પાર્ટી.

     એમણે આગળ કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ઓપરેશન કમલ ઢોલની પોલ ખોલીને રાખી દીધી. બીજેપીએ પ્રજાતાંત્રિક રીતે પસંદ થયેલ જેડીએસ-કોંગ્રેસ સરકારન ધરાર પાડી દીધી હતી.

(10:03 pm IST)