Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

યુ.એસ.માં ગાયત્રી પરિવાર-યુગ નિર્માણ ઓફ લોસ એન્‍જલસના ઉપક્રમે ૧૩ સપ્‍ટેં.ગુરૂવારે ગણેશ ચતુર્થી ઉત્‍સવ ઉજવાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ગાયત્રી પરિવાર-યુગ નિર્માણ ઓફ લોસ એન્‍જલસના ઉપક્રમે ૧૩ સપ્‍ટેં.૨૦૧૮ ગુરૂવારના રોજ ગણેશ ચતુર્થી ઉત્‍સવ ઉજવાશે.

સાંજે ૫-૩૦ કલાકથી ૨૨૧૧૬ પાયોનિયર Blvd હવાઇઅન ગાર્ડન્‍સ કેલિફોર્નિયા મુકામે શરૂ થનારી ઉજવણી બાદ પ્રસાદ વિતરણ કરાશે. ઉજવણી રાત્રિના ૧૨ વાગ્‍યા સુધી કરાશે. વિશેષ માહિતિ માટે કોન્‍ટક નં.(૫૬૨) ૯૨૪-૩૯૨૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(11:13 pm IST)
  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST