Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ યુરોપમાં આવેલા ચેક રિપબ્લીકની મુલાકાત લીધીઃ ચેકમાં વસતા ભારતીય સમુદાયને ઉદબોધન કર્યુ

પ્રાગઃ સેન્ટ્રલ યુરોપમાં આવેલા ચેક રિપબ્લીકની તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ મુલાકાત લીધી હતી. જયાં તેમણે ભારતીય સમુદાયને ઉદબોધન કર્યુ હતું. આ તકે યોજાયેલા ચેક રિપબ્લીકન આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ ''ઇન્ડિયા ચેક સિનફોનિએટા ઓર્કેસ્ટ્રા'' ના સંગીતનો તેમણે આનંદ માણ્યો હતો. આ ઓર્કેસ્ટ્રાના કલાકારોએ ભારતની મશહુર ફિલ્મોના કિશોરકુમારના કંઠે ગવાયેલા ગીતો સંભળાવતા તેઓ ખુશ  થઇ ગયા હતા. અંતમાં ભારતના રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

(10:43 am IST)
  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST