Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

આયુષ્યમાન ભારત’ ને છત્તીસગઢમાં ઝાટકો: ઈલાજ કરવા ડોક્ટરોનો નનૈયો

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની મહત્વાકાંક્ષી યોજના 'આયુષ્યમાન ભારત'ને ને ભાજપ શાસિત રાજ્ય છત્તીસગઢમાં જ ઝાટકો પડ્યો છે. છત્તીસગઢ મેડિકલ એસોસિએશને આયુષ્માન ભારતના આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓ પૂરી પાડવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમની દલીલ છે કે, મુખ્યમંત્રી સ્વાસ્થ્ય બીમા યોજનાના (MSBY) પેકેજ દરથી પણ આયુષ્યમાન ભારતના દર 40 ટકાથી પણ ઓછા છે.

 

(1:23 pm IST)
  • ઓજત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા :પાણીની ભારે આવકના કારણે તમામ દરવાજા ખોલી નખાયા :પ્રતિ સેન્કડ 2881,70 ક્યુસેક ઓવરફ્લો પાણીનો પ્રવાહ :આઠ ગામોને એલર્ટ access_time 12:42 am IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST