Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

પશ્ચિમ બંગાળના એક ગામમાંથી મળ્યો બે માથાવાળો સાપ ગ્રામજનોએ થાળીમાં પીવડાવ્યું દૂધ

પશ્ચિમ બંગાળમાં વન વિભાગએે એક રૂખી ગામમા બેઙ્ગ માથાવાળો એક સાંપ પકડયો છે જેને ગામ લોકો દુધ પીવડાવી રહ્યા હતા.

જીવન વૈજ્ઞાનિક સોમા ચક્રવર્તીએ બતાવ્યુ નાજા કોટિયા પ્રજાપતિનો આ સાંપ બહુજ ઝેરીલો છે. તેને હિંદીમાં કાળો નાગ કહેવામાં આવે છે.

એને બે માથા હોવા પાછળ ભ્રુણ  વિભાજન અથવા પર્યાવરણીય  કારણ હોઇ શકે છે.

(12:00 am IST)