-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 12th December 2019
નોબેલ પુરસ્કાર સમારોહમાં અભિજીત બેનરજીએ પહેરી ધોતીઃ સાડીમા નજર આવ્યા પત્ની એસ્થર
સ્વીડનમા અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર લેવા પહોંચેલ ભારતીય- અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી અને તેમના પત્ની એસ્થર ડફલો ભારતીય પહેરવેશમાં નજરે આવ્યા.
બેનરજી આ સમારોહમાં ધોતી અને બંધગળાનું જેકેટ પહેરેલા નજરે આવ્યા. અને તેમના પત્નીએ આ અવસર પર સાડી પહેરી. બેનરજી અને ડફલોને વૈશ્વિક ગરીબી ઉન્મુલનના પ્રયોગાત્મક રીતો પર એમની શોધને લઇ નોબેલ મળ્યું છે.
(10:59 pm IST)