Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે,પી,,નડ્ડાએ વિશ્વનું સૌથી મોટું-ઐતિહાસિક પેકેજ ગણાવ્યું

પીએમ મોદીના પ્રો-એક્ટિવ એપ્રોચથી આત્મનિર્ભર ભારત બનશે. "

 

નવી દિલ્હી ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આર્થિક પેકેજની જાહેરાત બાદ રાજકીય જગતથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, 'આજે પીએમ મોદીએ ઐતિહાસિક વિશ્વના મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. મોદી સરકારનું 20 લાખ કરોડનું નાણાકીય પેકેજ સમાજના તમામ લોકોની સહાય માટે આપવામાં આવ્યું છે. પીએમ મોદીના પ્રો-એક્ટિવ એપ્રોચથી આત્મનિર્ભર ભારત બનશે. "

(11:47 pm IST)