Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

બેંગલુરૂથી પ્રવાસી મજૂરોને લઇ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન બંગાળના બાંકુરા પહોંચી

બેંગલુરઃ કર્ણાટકના બેંગલુરૂથી પ્રવાસી શ્રમિકોને લઇ ચાલેલ વિશેષ શ્રમિક ટ્રેન પશ્ચિમ બંગાળના બાંકુરા પહોંચી ગઇ છે. યાત્રીઓની વચ્ચે સોશલ ડિસ્ટેંસ બનાવી એમનુ થર્મલ ચેકઅપ કરવામા  આવ્યુ લોકોને એમના નિર્ધારિત સ્થળો સુધી પહોંચાડવા માટે રેલવે સ્ટેશન પાસે બસોની વ્યવસ્થા કરવામા આવી છે.

(11:25 pm IST)