Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જમ્મુ-કાશ્મીર સીઆરપીએફના એએસઆઇએ ખુદને ગોળી મારી આત્મહત્યા કરી

જમ્મુઃ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફના એએસઆઇએ ખુદને ગોળી મારી આજે સવારે અત્મહત્યા કરી લીધી આત્મહત્યાના કારણનો ખુલાસો નથી થયો.

(11:24 pm IST)