Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉનમા પગપાળા ઘર જઇ રહેલ બે મજુરોનો હરિયાણાના અંબાલામા કારએ કચડી નાખ્યા, એકનુ મોત બીજાની હાલત ગંભીર

લોકડાઉનમાં પગપાળા પોતાના ઘર જઇ રહેલા મજુરોને હરિયાણાના અંબાલા કેટ પાસે એક કારએ કચડી નાખ્યા દુર્ઘટનામાં એક મજુરનુ સ્થળ પર મોત થયુ જયારે બીજાને દવાખાનામા દાખલ કર્યો છે જેની હાલત ગંભીર છે.

પ્રવાસી મજુરો બિહાર જઇ રહ્યા હતા પોલીસે કારનો કબજો લઇ લીધો છે ડ્રાઇવર ફરાર છે જેની શોધ ચાલી રહી છે.

(11:23 pm IST)