Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મુંબઇમાં ૧ર૩૦ પ્રવાસી મજૂરોને લઇ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન કર્ણાટકના કલબુર્ગી પહોંચી

મુંબઇઃ મુંબઇથી ૧ર૩૦ પ્રવાસી મજૂરોને લઇ જવાવાળી એક શ્રમિક સ્પેશ્યલ ટ્રેન આજે રઃર૦ મીનીટ પર કર્ણાટકના કલબુર્ગી રેલવે સ્ટેશન પહોંચી અહીં પ્રવાસી મજૂરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.

(11:20 pm IST)