Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોનાનો કહેરઃ નોએડામા કોરોના વાયરસના ૬ નવા કેસ નોંધાયાઃ દર્દીઓની સંખ્યા ૨૩૦ થઇ

ગૌતમ બુધ્ધ નગરમાં વધુ કોવિડ-૧૯ કેસ અને એક મોતની સૂચના મળી છે જેમા કુલ કેસોની સંખ્યા હવે ૨૩૦ થઇ ગઇ છે. જેમા ૧૪૧ ડિસ્ચાર્જ ૮૬ સક્રિય રોગી અને ત્રણ મોત શામેલ છે.

(11:01 pm IST)