Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કેરલમાં કોવિડ-૧૯ના પાંચ નવા કેસ નોંધાયા જેમા ૪ વિદેશથી અને એક ચેન્નાઇથી પરતનો

કેરલના સીએમ પિનારાઇ વિજયનએ કહ્યુ કે આજ કેરલમાં કોવિડ-૧૯ના પાંચ નવા કેસ નોંધાયા જેમાંથી વિદેશના અને એક ચેન્નાઇથી પરત આવ્યો હતો. રાજયમા કુલ કેસોની સંખ્યા પર૯ છે જેમા ૩૨ સક્રિય કેસ રાખેલ છે.

(10:59 pm IST)