Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કુલ ૫૭૫ 'શ્રમિક સ્પેશ્યલ' ટ્રેનોનુ પરિચાલન વિભિન્ન રાજયોથી કરવામાં આવ્યુ

આજે સાંજે ચાર વાગ્યા સુધી કુલ ૫૭૫ 'શ્રમિક સ્પેશ્યલ' ટ્રેનોનું પરિચાલ વિભિન્ન રાજયોથી કરવામા આવ્યુ છે જેમાંથી ૪૬૩ ટ્રેનો પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી ગઇ છે. ૧૧૨ ટ્રેન રસ્તામાં છે ટ્રેનોમાં ૬૮ લાખથી વધરે લોકોએ યાત્રા કરી છે.

(10:58 pm IST)