Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

યૂપી પાવર કોર્પોરેશન મામલોઃ બોમ્બે હાઇકોર્ટએ કપિલ વધાવન અને ધીરજ વધાવનની આગોતરા જામીન અરજી રદ કરી

લખનૌઃ બોમ્બે હાઇકોર્ટએ યૂપી પાવર કોર્પોરેશન પ્રોવિડેંટ ફંડ મામલામાં વ્યવસાયી કપિલ વાધવન અને ધીરજ વાધનની  આગોતરા જામીન અરજી રદ કરી છે તે સીબીઆઇના યસ બેંક મામલામાં ન્યાયિક અટકાયતમાં છે.

(10:55 pm IST)