Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દિલ્લી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ જફરૂલ-ઇસ્લામ ખાનને હાઇકોર્ટથી મળી મોટી રાહત

નવી દિલ્લીઃ દિલ્લી હાઇકોર્ટએ દિલ્લી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ જફરૂલ ઇસ્લામખાન વિરૂધ્ધ સોશલ મીડિયા પર એક કથિત વિવાદાસ્પદ નિવેદનને લઇ રાજદ્રોહના આરોપોમાં દાખલ એફઆઇઆરમાં કોઇ ઠોસ કદમ ઉઠાવવાનો આદેશ આપ્યો. અંતરિમ સંરક્ષણ રર જૂન ર૦ર૦ સુધી આપવામાં આવ્યું.

(10:52 pm IST)