Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યું રેડઝોનને આગળ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે એ. બી. સી.

કોલકતાઃ પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનરજીએ કહ્યું કે રેડઝોનને આગળ ત્રણ કેટેગરીમાં . બી. સી.માં વહેંચવામાં આવે. પોલિસ નજર રાખશે કંટેનમેંટ ઝોનમાં કોઇ બદલાવ નહીં કરવામાં આવે.

(10:50 pm IST)