Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

બજારમાં મંદી : સેંસેક્સમાં ૧૯૦ પોઇન્ટનો ઘટાડો થયો

સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ ઘટીે ૩૧૩૭૧ની સપાટીએ : નિફ્ટી ૪૨ પોઇન્ટ ઘટીને ૯૨૦૦ની નીચી સપાટી ઉપર બંધ : રિલાયન્સ, ગેલ, સિપ્લા સહિતના શેરોમાં ઘટાડો

નવી દિલ્હી, તા. ૧૧  : આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ .૬૦ ટકા અને નિફ્ટી .૪૬ ટકા નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી ૯૨૦૦ ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ ૩૧૩૭૧.૧૨ પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે ૧૯૦ અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં ૪૨ અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે. જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ .૭૫ ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં .૭૨ ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ .૫૮ ટકાની નબળાઈની સાથે બંધ થયા છે. અંતમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૯૦.૧૦ અંક એટલે કે .૬૦ ટકાના ઘટાડાની સાથે ૩૧૩૭૧.૧૨ ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

         જ્યારે એનએસઈના ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૪૨.૬૫ અંક એટલે કે .૪૬ ટકા ઘટીને ૯૧૯૬.૫૫ ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ અને પ્રાઇવેટ બેન્ક .૬૬-.૨૨ ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી .૪૬ ટકાના ઘટાડાની સાથે ૧૮૮૬૨.૮૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, મેટલ, આઈટી અને એફએમસીજી શેરોમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, ગેલ, એશિયન પેંટ્સ, સિપ્લા, કોટક મહિન્દ્રા, ડૉ.રેડ્ડીઝ અને એચયુએલ .૭૧-.૭૩ ટકા સુધી તૂટીને બંધ થયા છે.

         જ્યારે દિગ્ગજ શેરોમાં વેદાંતા, એનટીપીસી, આઈટીસી, ભારતી એરટેલ, પાવર ગ્રિડ અને બજાજ ઑટો .૪૨-૧૨.૪૪ ટકા વધ્યો છે. મિડકેપ શેરોમાં મહિન્દ્રા સીઆઈઈ, એયુ સ્મૉલ ફાઈનાન્સ, ઈન્ડિયાબુલ્સ વેન્ચર, સીટી યુનિયન બેન્ક અને બેયર કૉર્પસાઈન્સ .૯૯-. ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એઆઈએ એન્જિનિયરીંગ, ઝનરલ ઈનશ્યોરન્સ, એડલવાઈઝ, ટાટા પાવર અને એમફેસિસ .૬૨-.૭૨ ટકા સુધી ઉછળો છે. સ્મૉલોકપ શેરોમાં ઓરિએન્ટ બેલ, સ્નૉમેન લૉજીસ્ટિક્સ, પૈસા કેપિટલ, સારેગામા ઈન્ડિયા અને ગણેશ બેન્જો .૭૨-.૩૧ ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં હાથવે કેબલ, કિંગફા સાઈન્સ, આઈઓએલ કેમિકલ્સ, બાલાજી ટેલિફિલમ્સ અને જિંદાલ ડ્રિલિંગ ૧૯.૮૨-.૯૭ ટકા સુધી ઉછળા છે.

(7:56 pm IST)