Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા હવે માજી ધારાસભ્‍ય : ધોળકાની ચૂંટણી રદ્દ કરવાના ચુકાદાના અમલ સામેની સ્‍ટેની માંગણી હાઈકોર્ટે ફગાવી

હવે નૈતિકતાના ધોરણે મંત્રી પદેથી રાજીનામુ આપવુ પડે અથવા ૬ માસમાં ફરી ધારાસભ્‍યપદે ચૂંટાવવુ પડે : ભુપેન્‍દ્રસિંહ હવે સુપ્રિમના દ્વાર ખટખટાવશે

ધોળકાની ચૂંટણી રદ્દ કરવાના ચુકાદાના અમલ સામેની સ્‍ટેની માંગણી હાઈકોર્ટે ફગાવ્‍યાનું જાણવા મળે છે : હવે નૈતિકતાના ધોરણે મંત્રી પદેથી રાજીનામુ આપવુ પડે અથવા ૬ માસમાં ફરી ધારાસભ્‍યપદે ચૂંટાવવુ પડે : ભુપેન્‍દ્રસિંહ હવે સુપ્રિમના દ્વાર ખટખટાવશે : અરજદાર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડના એડવોકેટ શ્રી મજમુદાર કહે છે કે ચૂંટણી અધિકારીએ મુકત અને ન્‍યાયી ચૂંટણી કરાવવી જોઈએ તેવો આ ચુકાદાનો મેસેજ છે : આ એક ઐતિહાસિક ચુકાદો છે

(4:54 pm IST)