Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાત ભાજપને મોટો આંચકો, ધોળકાની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી, ભુપેન્દ્રસિંહનું પ્રધાનપદું જોખમમાં : આજે રાત્રે આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્ર જોગુ સંબોધન કરશે : દેશભરમાં ૩૧ મે સુધી lockdown લંબાવાય તેવી શક્યતા, જોકે ચોથા તબક્કામાં કેટલાક પ્રતિબંધો ઉઠાવાય તેવા નિર્દેશો, ગુજરાતમાં વધુ છૂટછાટ અપાશે, બજારો સવારે 7 થી સાંજે ૫ સુધી ખુલ્લી રાખવા મંજૂરી આપવાની શક્યતા, કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન  : કોરોનાએ રાજકોટ જિલ્લામાં બીજો જીવ લીધો, જેતપુરના યુવાને અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા

(1:05 pm IST)