Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દેશના આ રાજયોમાં કેવુ રહેશે વાતાવરણ

.જમ્મુકાશ્મીર-હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડમાં ૨૪ કલાક વરસાદી માહોલ રહેશે.

 ગુજરાતમાં તાપમાન વધશે

.પંજાબ-હરીયાણાના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે

રાજસ્થાનમાં તોફાની પવન સાથે અમુક જગ્યાએ છાંટાછુટી

. દિલ્હી-એનસીઆરમાં હાલ વાતાવરણ ચોખ્ખુ તા.૧૪-૧૫ મે ના અમુક જગ્યાએ વરસાદ પડશે

 ઉત્તરપ્રદેશમાં વાતાવરણ ચોખ્ખુ, ગરમ એવરેજ ૪૨થી ૪૩ ડિગ્રી તો અમુક શહેરોમાં ૪૩ થી ૪૪ ડીગ્રીએ તાપમાન પહોંચી જશે.

. બિહાર-ઓડીસા-છતીસગઢમાં આજે અને કાલે અમુક જગ્યાએ હળવો વરસાદ થશે.

 પૂર્વોતર રાજયોના સિકકીમ, નાગાલેન્ડમાં આજે-કાલે મધ્યમથી ભારે

. મહારાષ્ટ્રથી વિદર્ભ સુધી વાતાવરણ ચોખ્ખુ બનશે.

 દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે. સિસ્ટમ્સ બને છે, ભેજનું પ્રમાણ વધતાં દરીયાઇપટ્ટીના વિસ્તારો તેમજ કેરળ-કર્ણાટકમાં અમુક જગ્યાએ વરસાદ ચાલુ રહેશે.  ગોવામાં તાપમાનમાં વધારો થશે. વરસાદની સંભાવના નથી.

(11:39 am IST)