Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પીએમ સાથેની બેઠકમાં પંજાબના સીએમએ લોકડાઉન વધારવાને સમર્થન આપ્‍યું

પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠકમાં પંજાબના મુખ્‍યમંત્રી કેપ્‍ટન અમરિંદર સિંહએ લોકડાઉન વધારવાને સમર્થન આપ્‍યું. એમણે કહ્યું કે લોકોની જિંદગી બચાવવી જરૂરી છે. ત્રણ મહિના માટે નાણાકીય મદદ આપવામાં આવે. કેપ્‍ટન અમરિંદરએ કહ્યું કે ટેસ્‍ટીંગ માટે રણનીતિ બનાવવામાં આવે.

(12:00 am IST)