Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

અત્‍યાર સુધી ૯.૮ કરોડ સ્‍માર્ટ ફોનમાં આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ થઇ ચૂકી છેઃ અજય સાહની

સશકત સમૂહ-૯ ના અધ્‍યક્ષ અજય સાહનીએ કહ્યું અત્‍યાર સુધી ૯.૮ કરોડ સ્‍માર્ટ ફોનમાં આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ થઇ ચૂકીછે. આ કાલથી Jio ફીચર સ્‍માર્ટ ફોન પર ઉપલબ્‍ધ હશે.

અમે આરોગ્‍ય સેતુ ઉપયોગકર્તાઓના ડેટાની ગોપનીયતા પર ખૂબજ કામ કર્યું છે એપ ઉપયોગકર્તાઓના ડેટાથી કોઇ સમજૂતી નહીં કરવામાં આવે.

(12:00 am IST)