Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

તમિલનાડુના સીએમએ કેન્‍દ્રથી માગ્‍યુ રાજય માટે વિશેષ અનુદાન

તમિલનાડુના સીએમ પલાની સ્‍વામીએ પીએમ મોદીથી એનઅચએમ ફંડસને જલ્‍દી જારી કરવા અને તમિલનાડુને ૨૦૦૦ કરોડનું વિશેષ અનુદાન જારી કરવાની માંગ કરી છે એમણે સાથે જ જીએસટીની બાકી રકમને પણ જલ્‍દી જારી કરવા અનુરોધ કર્યો.

તમિલનાડુમાં ૩૧મે સુધી ટ્રેન સેવાની અનુમતિ ન આપે હવાઇ સેવા પણ શરૂ ન કરે.

(12:00 am IST)