Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉન ચાલુ રહે, પણ થોડી છૂટ મળેઃ ઉધ્‍ધવ ઠાકરે

મહારાષ્‍ટ્રના સીએમ ઉધ્‍ધવ ઠાકરેએ પી.એમ.મોદીને કહ્યુ કે અમને ખેડૂતોની હાલત પર કાબૂ મેળવવા કર્જની જરૂરત છે પ્રવાસી શ્રમિક અમારા રાજયને છોડી રહ્યા છ.ે આ વાતની સાવધાની રાખવી જોઇએ કે તે આ વાયરસને પોતાના ઘરો સુધી ન લઇ જાય.

અમારે પ્રવાસીઓને રાજય છોડવા માટે મજબૂર ન કરવા જોઇએ અમે એમને મદદ કરીશુ લોકડાઉનને હટાવવુ જ જોઇએ થોડી છૂટની અનુમતિ આપવી જોઇએ. અફવાઓ પર અંકુશની જરૂર છે.

(12:00 am IST)