Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

તેલંગાનાના મુખ્‍યમંત્રીની માંગ ટ્રેન સેવા બંધ રાખવામા આવે

તેલંગાનાના મુખ્‍યમંત્રી કેસીઆરએ કહ્યુ કે અમે આ સ્‍થિતી નિપટવા માટે પૂરી રીતે તૈયાર છીએ ટ્રેન સેવાની અનુમતિ ન આપવામા આવે અમે ઇચ્‍છીએ છીએ કે કેન્‍દ્ર ઉચિત રણનીથી તૈયાર કરે અને ટ્રેન સેવા હાલમાં બેંધ રાખે.

તેલંગાનાના સીએમએ આશંકા બતાવી કે ટ્રેન સેવાઓ હાલમા શરૂ કરવાથી કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાઇ શકે છે. સ્‍ક્રીનીંગ વગેરેમા મુશ્‍કેલી ઉભી થાય.

(12:00 am IST)