Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોનાનો કહેરઃ રાજસ્‍થાનમાં ૮૪ નવા કેસ નોંધાયા કુલ કેસની સંખ્‍યા ૩૮૯૮ થઇ

જયપુરઃ રાજસ્‍થાનમાં કોરોના વાયરસના ૮૪ નવા કેસ નોંધાયા છે રાજયમા કુલ કેસોની સંખ્‍યા ૩૮૯૮ને પાર કરી ગઇ અત્‍યાર સુધીમા રાજસ્‍થાનમાં ૧૦૮ લોકોના કોવિડ-૧૯થી મોત થયા છે.

(12:00 am IST)