Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મહારાષ્‍ટ્ર, તેલંગાના, પંજાબ અને બંગાળના સીએમએ પીએમ મોદીને લોકડાઉન વધારવાની માંગ કરી પેસેન્‍જર ટ્રેન ચલાવવાથી કોરોના સંક્રમણનો ખતરો છે

મહારાષ્‍ટ્ર, તેલંગાના, પંજાબ અને બંગાળના સીએમએ પીએમ મોદીને લોકડાઉન વધારવાની માંગ કરી છે મહારાટ્રના મુખ્‍યમંત્રી ઉધ્‍ધવ ઠાકરેએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે.

એમણે કહ્યુ કે લોકડાઉન વધાર્યા વગર આગળ વધવુ મુમકિન નથ. તેલંગાના સીએમએ લોકડાઉનની વધારવાની માંગ કરતા કહ્યુ કે પેસેન્‍જર ટ્રેન ચલાવવાથી કોરોના સંક્રમણનો ખતરો છે.

(12:00 am IST)