Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

આંધ્રપ્રદેશમાં ભારે બેરોજગારી આવશેઃ આંધ્રપ્રદેશના સી.એમ.જગમોહન રેડ્ડી

આંધ્ર પ્રદેશના સીએમ જગમોહન રેડ્ડીએ બેઠકમાં પીએમ સામે પોતાની વાત રાખતા કહ્યુ કે લોકડાઉનના નિયમોમાં થોડી ઘણી છૂટ આપવાની જરૂર છે. એમણે કહયુ કે આ દરમ્‍યાન વ્‍યકિતગત સ્‍વચ્‍છતા પ્રોટોકલનુ કડકાઇથી પાલન થાય રેડ્ડીએ કહ્યુ કે રાજયમા ૯૭ હજાર એમએસએસઇના કર્મચારી છે. અને નવ લાખ આાનાથી જોડાયેલા છે આ સેકટરને સંભાળવાની જરૂરત છે આ ક્ષેત્રને સંભાળવા માટે પીએમને લોકડાઉનમા છૂટ આપવા માટે આગ્રાહ કરૂ ુ અન્‍યથા આંધ્રમા ભારે બેરોજગારી આવશે.

(12:00 am IST)