Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ઉતરપ્રદેશઃ મુરાદાબાદમાં ઇંટના ભઠ્ઠામાં કામ શરૂ થવાથી મજુરોને મળી રાહત

લખનૌઃ ઉતરપ્રદેશના મુરાદાબાદમા ઇંટના ભઠ્ઠામાં કામ શરૂ થવાથી મજુરોને ઘણી રાહત મળી એક મજુરએ બતાવ્‍યુ કામ શરૂ થવાથી હું ખૂબજ ખુશ છું હવે અમને રોજી-રોટી મળવા લાગી છે. પહેલા ખૂબજ મુશ્‍કેલી હતી અમને ૪૨૫ રૂપિયા મજૂરી મળે છે.

(12:00 am IST)