Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

આલેલે... પોલીસે ર કવીન્ટન જલેબી અને ૧ હજાર નંગ સમોસા જપ્ત કર્યા

ઉન્નાવ, તા. ૧રઃ  ઉન્નાવ પોલીસે ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં પ્રધાન પદના ઉમેદવાર દ્વારા વિતરીત કરાતી ર કવીન્ટન જલેબી અને ૧ હજાર સમોસા જપ્ત કર્યા છે. ઉમેદવારના પતિ વિરૂધ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવેલ કે પીછવાડા ગામના રાજુ મૌયાની પત્ની પ્રમુખપદના ઉમેદવાર છે. મતદારોને વહેંચવા માટે એક દુકાનદાર પાસેથી બે કવીન્ટન જલેબી અને ૧ હજાર નંગ સમોસા બનાવડાવાયેલ.

(3:10 pm IST)
  • અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફરી સ્ટોક ખાલી થઈ જતા, બપોરે 4 વાગ્યાથી રેમડેસિવિર ઈન્જેક્શ આપવાનું બંધ કર્યું : અત્યાર સુધીમાં 10,000 લોકોને રાહતભાવે આપ્યા ઇન્જેક્શન : ફરી વિતરણ ક્યારે શરૂ કરાશે એ બારા કંપનીએ કઈ ખુલાસો નથી કર્યો access_time 5:50 pm IST

  • લોકડાઉનના ડરના કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીયોએ સુરતથી પોતાના વતન તરફ દોટ મૂકી access_time 4:51 pm IST

  • કોરોનાનો રાજકોટ શહેર - જિલ્લામાં ભયાનક આતંક : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 503 અને ગ્રામ્યના 73 કેસ સાથે કુલ 576 ઓલટાઈમ રેકર્ડબ્રેક નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:17 pm IST